|
હર એક જીવમાં તું વસે છે, છતાં તું દેખાતો નથી;
હર એક આત્મામાં તું રહે છે, છતાં તું સમજાતો નથી;
રહસ્ય તારા કેવા છે, આંખ અને કાનથી ઓળખાતા નથી;
તારા અદ્રષ્ય દ્રષ્યમાં, અંતર દ્રષ્ટિથી બધે તું દેખાય છે.
- ડો. ઈરા શાહ