હર એક માનવી જગમાં પ્રભુને પામવા આવ્યો છે;
છતાં હર એક માનવી એ જ પ્રતિજ્ઞાને ભૂલતો આવ્યો છે.
કોને આપણે સફળ માનશું, હર એક માનવી તો ગુમાવતો આવ્યો છે;
હર એક માનવી અજાગૃત થતો આવ્યો છે.
- ડો. ઈરા શાહ

|