હરએક માનવી જીવનમાં નિજભાન ભૂલતો હોય છે
હરએક માનવી જીવનમાં ખુદને ખોતો જતો હોય છે
છતાં હરએક માનવી ખુદની એક પહેચાન બતાવતો હોય છે
હર એક માનવી ખુદના અહંકારને પોષતો હોય છે
- ડો. ઈરા શાહ
હરએક માનવી જીવનમાં નિજભાન ભૂલતો હોય છે
હરએક માનવી જીવનમાં ખુદને ખોતો જતો હોય છે
છતાં હરએક માનવી ખુદની એક પહેચાન બતાવતો હોય છે
હર એક માનવી ખુદના અહંકારને પોષતો હોય છે
- ડો. ઈરા શાહ
|