|
અત્યાચારનો સામનો કરવો, એ હિમ્મતનું પ્રતીક છે
ગુલામીનો આસરો લેવો, એ કાયરતાનું પ્રતીક છે
ઈશ્વરમાં સમાઈ જવું, એ સાધનાનું ફળ છે
પોતાની જાતને ભૂલી જવું, એ ઈશ્વરની કૃપાનું ફળ છે
- ડો. ઈરા શાહ