|
પ્રેમના મિલનની વાત છે, વિજયપથની રાત છે
શૂન્યાકારા ઈશ્વરનો સાથ છે, ચમત્કારોની બારાત છે
જમીનમા શંકા દફન છે, જીવનમાં સંકલ્પની જિત છે
હારજીતમાં જિતની હાર છે, આજ્ઞાપાલનમાં જ દિવ્ય આભાસ છે
- ડો. હીરા