|
પુણ્ય કમાઈને શું કરશું, પાછા આવવું તો પડશે
પાપ કરીને શું કરશું, પાછા સહન કર્મો કરવા પડશે
જીવનમાં પ્રભુને ભૂલીને શું કરશું, પાછા અંતરને ભૂલી જશું,
શૂન્ય થઈ શું કરશું, આનંદના ભાવને પણ ત્યજી જઈશું
પ્રભુને ભજીને શું કરશું, એની ઓળખાણમાં સમાઈ જશું
- ડો. ઈરા શાહ