|
જ્યાં મનને કાબૂ કરવાનું છે, ત્યાં સ્થિરતા પ્રદાન છે;
જ્યાં પ્રેમને અંતરમાં ઉતારવાનો છે, ત્યાં જીવનમાં શાંતિ છે;
જ્યાં આરોગ્યનો આનંદ લેવાનો છે, ત્યાં આધ્યાત્મને બળ આપવાનું છે;
જ્યાં અમર જ્યોતિનો સંગ મળવાનો છે, ત્યાં જ ભાવાર્થ બદલવાના છે.
- ડો. ઈરા શાહ