|
હરએક મંઝિલ પાછળ કોઈ રાઝ છૂપું છે;
હરએક દીદાર પાછળ, પ્રભુનો પ્રેમ છૂપો છે.
દિવ્યતાના અનુભવ પાછળ, પ્રભુની કૃપા છૂપી છે;
હરએક મહેફિલના જામ પાછળ, એનામાં લીન થવાની ફરમાઇશ છૂપી છે.
- ડો. ઈરા શાહ
હરએક મંઝિલ પાછળ કોઈ રાઝ છૂપું છે;
હરએક દીદાર પાછળ, પ્રભુનો પ્રેમ છૂપો છે.
દિવ્યતાના અનુભવ પાછળ, પ્રભુની કૃપા છૂપી છે;
હરએક મહેફિલના જામ પાછળ, એનામાં લીન થવાની ફરમાઇશ છૂપી છે.
- ડો. ઈરા શાહ
|
|