હરિ પર્વતના ઊંડાણમાં મા નો વાસ છે
જીવનના સારમાં, એનો જ ઉજાસ છે
વૈરાગ્યના પથ પર અંતરની મુલાકાત છે
સંતોની આડમાં મારી ઓળખાણ છે
- ડો. ઈરા શાહ
હરિ પર્વતના ઊંડાણમાં મા નો વાસ છે
જીવનના સારમાં, એનો જ ઉજાસ છે
વૈરાગ્યના પથ પર અંતરની મુલાકાત છે
સંતોની આડમાં મારી ઓળખાણ છે
- ડો. ઈરા શાહ
|