|
જ્ઞાન લાધે છે પણ ટકતું નથી,
વિશ્વાસ જાગે છે પણ રહેતો નથી,
પ્રેમ પુકારે છે પણ સ્વાર્થ છૂટતો નથી,
આશિષ મળે છે પણ યોગ્યતા વગર સમજાતા નથી.
- ડો. ઈરા શાહ
જ્ઞાન લાધે છે પણ ટકતું નથી,
વિશ્વાસ જાગે છે પણ રહેતો નથી,
પ્રેમ પુકારે છે પણ સ્વાર્થ છૂટતો નથી,
આશિષ મળે છે પણ યોગ્યતા વગર સમજાતા નથી.
- ડો. ઈરા શાહ
|
|