|
સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ, તો આખી પૃથ્વી એક કિરણ છે પ્રેમની દ્રષ્ટિથી જોઈએ, તો આખું જગ એક આકર્ષણ છે જ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ, તો ખાલી કર્મોના ખેલ છે મનુષ્યની દ્રષ્ટિથી જોઈએ, તો બલિદાન જ જીવનનો ક્રમ છે
- ડો. હીરા