|
તને પુકારી-પુકારી થાક્યો, પણ તું ન આવ્યો તને રીઝવી-રીઝવી થાક્યો, પણ તું ન દેખાયો મારી જાતને છોડ઼ી નથી શકતો, તને પૂરેપરો અપનાવી નથી શકતો ઇંતેજાર આ કેવો છે, કે તને મળી પણ નથી શકતો
- ડો. હીરા