|
હે પ્રભુ, આ પડદા હટાવ, અંતરમનના દ્વાર ખોલ
હે પ્રભુ, હવે મિલનની પ્યાસ છે, તારામાં એક થવાની આશ છે
હે પ્રભુ, જાગૃતિની જરૂરત છે, તારામાં સમાવવાની જરૂરત છે
- ડો. ઈરા શાહ