|
હેરાન નથી કોઈના વ્યવહારથી, વ્યવહાર તો બદલાયા રાખે
હેરાન છું એમના વિચારોથી, જે બીજાને પણ તરછોડી નાખે
એવા ગેર બનાવે એ તો સ્વયં પ્રભુને, કે એમના જેવો બદનસીબ કોઈ નહીં
એવું નુકસાન આપે પોતાની જાતને, કે એના જેવો કોઈ મૂર્ખ નહીં
- ડો. ઈરા શાહ