|
હું જીવિત છું કે અજીવ છું, મારી વાણી સતત વહે છે
હું મૃત છું, કે શરીરમાં છું, મોરો પ્રેમ સતત વહે છે
હું જીવાત્મા પરમાત્માથી પરે છું, રું સાક્ષાત અનુભૂતિ છું
હું નિરર્લેપ ભાવોથી પરે છું, હું સતત અંતરના ઊંડાણમાં છું
- ડો. ઈરા શાહ