હું વિરોધ કરું મારા નબળા વિચારોનો
હું ગુસ્સો કરું મારી લાચારીનો
હું હિમ્મત રાખું મારા નિર્ણયનો
હું પ્રેમ કરું, મારા પ્રભુની પ્રતિષ્ઠાનો
- ડો. ઈરા શાહ
હું વિરોધ કરું મારા નબળા વિચારોનો
હું ગુસ્સો કરું મારી લાચારીનો
હું હિમ્મત રાખું મારા નિર્ણયનો
હું પ્રેમ કરું, મારા પ્રભુની પ્રતિષ્ઠાનો
- ડો. ઈરા શાહ
|