|
ઇચ્છાઓ આપણે કરીએ, કોઈનામાં અભિલાષા આપણે જગાડીએ;
એ અભિલાષાની પૂર્ણતામાં જ આપણી ખુશી સમજીએ;
પોતે તો જિંદગી બરબાદ કરી, બીજાની પણ બરબાદ કરવા નીકળીએ.
- ડો. ઈરા શાહ