|
જબરદસ્ત છે તારો આ જલવો, જબરદસ્ત છે તારો આ નશો પ્રભુ, તારા પ્રેમની લત જેને લાગી જાય, એને તો ચડયો તારો નશો જબરદસ્ત છે તારો આ પ્રેમનો પ્યાલો, જબરદસ્ત છે તારો પ્રેમરસ
પ્રભુ, તારા મિલનની તડપ જાગી જાય જેને, ઉગારે એને તો તારો પ્રેમરસ
- ડો. ઈરા શાહ