|
જગ આખામાં લોકો ભટક્યા કરે છે,
જગ આખામાં લોકો ભમ્યા કરે છે,
પ્રભુને સ્વીકાર્યા વગર એ ડૂબ્યા કરે છે,
પ્રભુને મળવાથી જ મુક્તિ મળે છે.
- ડો. હીરા
જગ આખામાં લોકો ભટક્યા કરે છે,
જગ આખામાં લોકો ભમ્યા કરે છે,
પ્રભુને સ્વીકાર્યા વગર એ ડૂબ્યા કરે છે,
પ્રભુને મળવાથી જ મુક્તિ મળે છે.
- ડો. હીરા
|
|