|
મન ફાવે એવા વ્યવહાર કરશું, શું એ શક્ય છે?
મન ફાવે એવા નિચોડ લાવશું, શું એ શક્ય છે?
મનની ઇચ્છા પાછળ કર્મોના લેખ લખાય છે;
અને આપણા શરીરનો તો ભોગ લખાય છે.
- ડો. ઈરા શાહ
મન ફાવે એવા વ્યવહાર કરશું, શું એ શક્ય છે?
મન ફાવે એવા નિચોડ લાવશું, શું એ શક્ય છે?
મનની ઇચ્છા પાછળ કર્મોના લેખ લખાય છે;
અને આપણા શરીરનો તો ભોગ લખાય છે.
- ડો. ઈરા શાહ
|
|