|
જાગો હવે તો જાગો, ક્યાં સુધી આળસમાં રહો છો
ઊઠો હવે તો ઊઠો, ક્યાં સુધી અંધકારમાં રહેશો
ઉંમર આમ જ વીત્યા કરશે, હવે તો જરા સુધરો
જુવાની ખતમ થઈ જશે, હવે તો પ્રભુને રીઝવો
- ડો. ઈરા શાહ
જાગો હવે તો જાગો, ક્યાં સુધી આળસમાં રહો છો
ઊઠો હવે તો ઊઠો, ક્યાં સુધી અંધકારમાં રહેશો
ઉંમર આમ જ વીત્યા કરશે, હવે તો જરા સુધરો
જુવાની ખતમ થઈ જશે, હવે તો પ્રભુને રીઝવો
- ડો. ઈરા શાહ
|
|