|
ચૂકી ગયા, ચૂકી ગયા, સાચો સમય તો ચૂકી ગયા;
ફસાઈ ગયા, ફસાઈ ગયા, માયામાં અમે તો ફસાઈ ગયા;
રહી ગયા, રહી ગયા, અંધારામાં તો એમે રહી ગયા;
ભરમાઈ ગયા, ભરમાઈ ગયા, અમારા જ આંદોલનમાં ભરમાઈ ગયા.
- ડો. હીરા