|
લોકોને આ વાણી સમજાતી નથી, એ એમની મૂર્ખતા;
લોકોને આ પ્રેમ સમજાતો નથી, એ એમની અધીરતા;
લોકોને આખરે સુધરવું જ નથી, એ એમની લાચારી;
લોકોને આખરે બદલવું જ નથી, એ એમની અપૂર્ણતા.
- ડો. હીરા