મનના વિચારોના ઘોડા ભાગે છે;
અહીં-ત્યાં એ તો લલચાવે છે;
મનગમતું એવું એ તો ચાહે છે;
મનને ગમાડવું, એ તો હરપળ બહેકાય છે;
આખરે મનને ગુલામ એ તો બનાવે છે.
- ડો. ઈરા શાહ
મનના વિચારોના ઘોડા ભાગે છે;
અહીં-ત્યાં એ તો લલચાવે છે;
મનગમતું એવું એ તો ચાહે છે;
મનને ગમાડવું, એ તો હરપળ બહેકાય છે;
આખરે મનને ગુલામ એ તો બનાવે છે.
- ડો. ઈરા શાહ
|