જાગૃત મનને આજાગૃત વાતો ન શોભે
દરિદ્રતામાં નિર્મળતા ન શોભે
પ્રભુ તારા ચમત્કાર વગર કૃપા ન શોભે
પ્રભુ તારા પ્રેમમાં, આળસ અને અંધકાર ન શોભે
- ડો. હીરા
જાગૃત મનને આજાગૃત વાતો ન શોભે
દરિદ્રતામાં નિર્મળતા ન શોભે
પ્રભુ તારા ચમત્કાર વગર કૃપા ન શોભે
પ્રભુ તારા પ્રેમમાં, આળસ અને અંધકાર ન શોભે
- ડો. હીરા
|