|
આસાનીથી પૂરો થયેલો સંઘર્ષ ટકતો નથી;
વિચારોથી સર્જાયેલી ઈમારત પૂરી થતી નથી;
કેદમાં રહેલા ઇચ્છા, ખતમ થતા નથી;
ઇચ્છા સાથે સંઘર્ષ, મનને શાંતિ આપતો નથી.
- ડો. હીરા
આસાનીથી પૂરો થયેલો સંઘર્ષ ટકતો નથી;
વિચારોથી સર્જાયેલી ઈમારત પૂરી થતી નથી;
કેદમાં રહેલા ઇચ્છા, ખતમ થતા નથી;
ઇચ્છા સાથે સંઘર્ષ, મનને શાંતિ આપતો નથી.
- ડો. હીરા
|
|