મારે ક્યાં જાવું? જ્યાં તું હોય ત્યાં જાવું મારે શું પામવું? જ્યાં તું સાથે હોય ત્યાં બધું પામ્યું મારે શું કરવું? જ્યાં તું બધું કરે, ત્યાં મારે શું કરવું મારે શું ભોગવવું? જ્યાં તું ધ્યાન રાખે, ત્યાં મારે શું ધભરાવવું
- ડો. હીરા

|