|
પરિવારનો મોહ છૂટતો નથી, પ્રેમનો સાથ મળતો નથી જીવનની ચાહ છૂટતી નથી, અસ્થિરતા હટતી નથી જ્ઞાન બધું ટકતું નથી, વિચારધારા બદલાતી નથી સમયમાં પરિવર્તન થાતું નથી, ભોગવ્યા વિના બીજો કોઈ રસ્તો નથી
- ડો. હીરા