|
જાગૃત મારી અવસ્થાનો કોઈ એહસાસ નથી
પ્રાણવંત આ શરીર છે, એ ખબર નથી
મોક્ષની લીલાના ખેલ ખબર નથી
પ્રભુ તારા નામના સ્મરણ, એ પણ ખબર નથી
છતાં તું બોલે છે, છતાં તું સંભળાય છે
એ તારી કૃપા, બીજું કાંઈ જ ખબર નથી
- ડો. ઈરા શાહ
જાગૃત મારી અવસ્થાનો કોઈ એહસાસ નથી
પ્રાણવંત આ શરીર છે, એ ખબર નથી
મોક્ષની લીલાના ખેલ ખબર નથી
પ્રભુ તારા નામના સ્મરણ, એ પણ ખબર નથી
છતાં તું બોલે છે, છતાં તું સંભળાય છે
એ તારી કૃપા, બીજું કાંઈ જ ખબર નથી
- ડો. ઈરા શાહ
|
|