|
“જમાને કો દિખાના હૈ”, ઓ ભાઈ, પહેલા પોતાની જાતને તો જો
“જો જિતા વો હી સિકંદર“, અરે ભાઈ, પહેલા વિકારોને તો કાબૂમાં કર
“પરવાને કી તરહ જીના હૈ“, ઓ ભાઈ, પહેલા સ્થિરતા તો પકડ
“મુહાબ્બત મેં ડૂબના હૈ“, અરે ભાઈ, પહેલા સાચો પ્રેમ કરતા તો ખુદને શીખવ
- ડો. ઈરા શાહ