ઉમેદવાર તો ઘણા હશે પણ લાયક તો એક જ હશે
પ્રભુના પ્રેમી તો ઘણા હશે પણ એને પામવા માટે તો એક જ હશે
મંજિલની રાહ તો ઘણી હશે પણ આખિર મંજિલ તો એક જ હશે
જીવનના ચલણ તો ઘણા હશે, પણ મૃત્યુ તો એક જ હશે
- ડો. ઈરા શાહ

|