|
જમાનો આડોઅવળો જ હોય છે,
વિકારો આડાઅવળા જ હોય છે,
પોતાની જાતને નિર્મળ રાખવી,
પોતાની જાતને જ સુધારવી,
આ જ સાચી સાધના છે,
આ જ સાચી મહેફિલ છે.
- ડો. ઈરા શાહ
જમાનો આડોઅવળો જ હોય છે,
વિકારો આડાઅવળા જ હોય છે,
પોતાની જાતને નિર્મળ રાખવી,
પોતાની જાતને જ સુધારવી,
આ જ સાચી સાધના છે,
આ જ સાચી મહેફિલ છે.
- ડો. ઈરા શાહ
|
|