જમાનો ખરાબ થઈ ગયો છે, એવું કેમ તું બોલે છે?
ગુફામાં બેઠા સાધુ તો એવું નથી કહેતા.
આપણા વિચારો જ આપણને જમાનો દેખાડે છે;
આપણું જ દર્પણ તો આ જમાનો આપણને દેખાડે છે.
- ડો. ઈરા શાહ
જમાનો ખરાબ થઈ ગયો છે, એવું કેમ તું બોલે છે?
ગુફામાં બેઠા સાધુ તો એવું નથી કહેતા.
આપણા વિચારો જ આપણને જમાનો દેખાડે છે;
આપણું જ દર્પણ તો આ જમાનો આપણને દેખાડે છે.
- ડો. ઈરા શાહ
|