|
જાવ તમે તમારા રસ્તે, એવું લોકો ને કહીએ છીએ
હાલત પર એમના, અમે તો એમને છોડીએ છીએ
પણ સાચો સાથી એ છે, જે સાથ તમારો પૂરે
જીવનના અંતમાંથી પાછો, તમને જીવંત કરે
- ડો. ઈરા શાહ
જાવ તમે તમારા રસ્તે, એવું લોકો ને કહીએ છીએ
હાલત પર એમના, અમે તો એમને છોડીએ છીએ
પણ સાચો સાથી એ છે, જે સાથ તમારો પૂરે
જીવનના અંતમાંથી પાછો, તમને જીવંત કરે
- ડો. ઈરા શાહ
|
|