|
જવાબદારીથી જે ભાગે, એને શું કહેવું
પ્રેમને જે ઠૂકરાવે, તેને શું કહેવું
વ્યવહારમાં કચાશ રાખે, તેને શું કહેવું
પ્રભુને જે ના ઓળખે, તેને શું કહેવું
- ડો. હીરા
જવાબદારીથી જે ભાગે, એને શું કહેવું
પ્રેમને જે ઠૂકરાવે, તેને શું કહેવું
વ્યવહારમાં કચાશ રાખે, તેને શું કહેવું
પ્રભુને જે ના ઓળખે, તેને શું કહેવું
- ડો. હીરા
|
|