|
જે ભૂલી ગયા, એને શું યાદ રાખવા;
જે જીવી ગયા, એને શું ખુશી ગણવી;
જે પામી ગયા, એને શું અલગ ગણવા;
જે મટી ગયા, એના ગમ શું રાખવા.
- ડો. ઈરા શાહ
જે ભૂલી ગયા, એને શું યાદ રાખવા;
જે જીવી ગયા, એને શું ખુશી ગણવી;
જે પામી ગયા, એને શું અલગ ગણવા;
જે મટી ગયા, એના ગમ શું રાખવા.
- ડો. ઈરા શાહ
|
|