|
જે મુલાકાતની રાહ જોવાઈ હતી, એ ઘડી આવી ત્યારે અલવિદા થયું
જે મહોબ્બતની વાત થઈ રહી હતી, એ મહોબ્બતમાં તો દિલ વિસરાઈ ગયું
જે બાંધ દિલના તોડવા હતા જ્યારે, નવા બાંધ એમાં તો બંધાઈ ગયા
જ્યાં રાહ પ્રભુની જોવાઈ રહી હતી, ત્યાં વીસરી અમે તો એને ગયા
- ડો. ઈરા શાહ