|
જે પ્રેમથી ભાગે છે, તે નિર્જિવ છે;
જે અનુભવ પછી ન સુધરે, તે મૂર્ખ છે;
જે દરિયામાં સ્નાન કર્યા પછી ન બદલે, તે નાસમજ છે;
જે મનના ઉછાળાથી બહાર ન આવે, તે કાયર છે.
- ડો. ઈરા શાહ
જે પ્રેમથી ભાગે છે, તે નિર્જિવ છે;
જે અનુભવ પછી ન સુધરે, તે મૂર્ખ છે;
જે દરિયામાં સ્નાન કર્યા પછી ન બદલે, તે નાસમજ છે;
જે મનના ઉછાળાથી બહાર ન આવે, તે કાયર છે.
- ડો. ઈરા શાહ
|
|