|
સુમીરસ ભરેલા તારા પ્રેમના પ્યાલા પીધા
ઇચ્છાઓને છોડી, તૃપ્ત તારામાં થયા
જ્ઞાનમાં રહી, તારા જેવા બન્યા
સ્વાધીનતામાં રહી, તારા નવા અવુભવ કર્યા
- ડો. ઈરા શાહ
સુમીરસ ભરેલા તારા પ્રેમના પ્યાલા પીધા
ઇચ્છાઓને છોડી, તૃપ્ત તારામાં થયા
જ્ઞાનમાં રહી, તારા જેવા બન્યા
સ્વાધીનતામાં રહી, તારા નવા અવુભવ કર્યા
- ડો. ઈરા શાહ
|
|