|
નિર્દોષ હૈયાને કોઈ કચળી નાખે, એ પ્રભુને ગમતું નથી
પ્રેમને જે ઠુકરાવી નાખે, એ જીવનમાં પાછું મળતું નથી
વિશ્વાસને જે તોડી નાખે, એને બલિદાન સમજાતું નથી
પોતાનો સ્વાર્થ જે સાધી નાખે, એને બીજાની પીડા સમજાતી નથી
- ડો. હીરા