|
આશ્વાસન શું આપું, શું હું છું એ જ મૂલ્યાવાન નથી?
જાગૃતિ શું આપું, શું હું અંતરમાં છું, એ જ પૂર્ણતા નથી?
મનને શું સમજાવું, શું હું વિશ્વાસમાં છું, એ જ સત્ય નથી?
પીડાને શું ખતમ કરું, શું આનંદમાં રહેવું, એ જ એની દવા નથી?
- ડો. ઈરા શાહ