|
મનની શાંતિ ચાહતા હોવ તો પુરુષાર્થ જરૂરી છે,
પ્રેમનો અનુભવ કરવો હોય તો પાગલપણ માગે છે.
સમર્પણનો નશો જોઈતો હોય તો સહજતા માંગે છે,
અને અંતરની ઓળખાણ જોઈતી હોય તો પરમ આનંદ માગે છે.
- ડો. ઈરા શાહ