|
જે અંતરના બોલ છે, તે સમજાતા નથી
જે આંનદના ખેલ છે, એ દેખાતા નથી
જે જીવનના ખેલ છે, એ જીવાતા નથી
જે પ્રેમના બંધન છે, તે રોકાતા નથી
- ડો. ઈરા શાહ
જે અંતરના બોલ છે, તે સમજાતા નથી
જે આંનદના ખેલ છે, એ દેખાતા નથી
જે જીવનના ખેલ છે, એ જીવાતા નથી
જે પ્રેમના બંધન છે, તે રોકાતા નથી
- ડો. ઈરા શાહ
|
|