|
તને પામું, એ જ મારી ચાહત,
તારામાં એક થઈ જાઉં, એ જ મારી મંઝિલ.
'હું' ભાવને વિસરી જાઉં, એ જ તારી ઓળખાણ,
તારા પ્રેમમાં બધું ભૂલી જાઉં, એ જ મારો આનંદ.
- ડો. હીરા
તને પામું, એ જ મારી ચાહત,
તારામાં એક થઈ જાઉં, એ જ મારી મંઝિલ.
'હું' ભાવને વિસરી જાઉં, એ જ તારી ઓળખાણ,
તારા પ્રેમમાં બધું ભૂલી જાઉં, એ જ મારો આનંદ.
- ડો. હીરા
|
|