|
જે સમજાવું છું, શું એ અંતરમાં ઊતરે છે?
જે કહું છું, શું એનાથી વેદના ઊભી થાય છે?
ના થાય, તો હજી તમારી કચાશ છે
એવી મંજિલની હજી તો તમને તલાશ છે
- ડો. ઈરા શાહ
જે સમજાવું છું, શું એ અંતરમાં ઊતરે છે?
જે કહું છું, શું એનાથી વેદના ઊભી થાય છે?
ના થાય, તો હજી તમારી કચાશ છે
એવી મંજિલની હજી તો તમને તલાશ છે
- ડો. ઈરા શાહ
|
|