|
વીર માનવી એ છે જે પ્રભુથી ન ડરે,
જ્ઞાની તો એ છે જે પ્રભુ ને ઓળખે,
પ્રેમાળ માનવી એ છે જે પ્રભુને શોધે,
અને દિવ્ય માનવી એ છે જે પ્રભુમાં જ રહે.
- ડો. હીરા
વીર માનવી એ છે જે પ્રભુથી ન ડરે,
જ્ઞાની તો એ છે જે પ્રભુ ને ઓળખે,
પ્રેમાળ માનવી એ છે જે પ્રભુને શોધે,
અને દિવ્ય માનવી એ છે જે પ્રભુમાં જ રહે.
- ડો. હીરા
|
|