|
પુરુષાર્થ વગર કંઈ પામતું નથી, એ તો બધા જાણે છે;
છતાં પુરુષાર્થ કોઈને કરવો નથી, નતીજો શું છે એ ખબર નથી.
ગુલામી આપણી ઇચ્છાઓની છે, એ સમજાતું નથી;
આખરે બંદરની જેમ નાચીએ છીએ, એ દેખાતું નથી.
- ડો. ઈરા શાહ