|
જે સાંભળવાનું બંધ કરે છે, એ બદલાવના મોકા છોડે છે
જે પોતાની જાતને સાચો માને છે, એ પોતાને છતરતો હોય છે
જે જીવનમાં એના હર રૂપને અપનાવે છે, તે એને બધે જોવે છે
જે એને હર રંગમાં માને છે, તે એને હર પળ યાદ રાખે છે
- ડો. ઈરા શાહ