વ્યવસ્થા અમારી એવી છે કે અમે અમારી જાતમાં ખાવાયા છીએ
હાર જિતના ફેસલાથી અમે પરે છીએ
ગંભીરતા અમારી એવી છે કે અમે જીવનને સમજી, મસ્તીમાં રહીએ છે
જૂનુન અમારો એવો છે કે એના કાર્યમાં જીવન વ્યતીત કરીએ છીએ
પ્રભાવ અમારો એવો છે કે અમારી જ શાયરીથી અમે આશ્ચર્યમાં રહીએ છીએ
- ડો. ઈરા શાહ

|