|
જે વેદોની વાત છે, એ તો મુલાકાતની સાથ છે
જે અનુભવની વાત છે, એ તો મહોબ્બતનો આલાપ છે
જે પ્રેરણાની મહેફિલ છે, એ તો વિચારોનો સંગાથ છે
જે સુરૂરની શાયરી છે, એ ઇંતેજારની તો જીત છે
જે મનગમતી વાણી છે, એ જ તો એનો અનોખો અંદાજ છે
- ડો. ઈરા શાહ